![]() |
| (IMAGE – IANS) |
Stray Dogs Mass Killing in Telangana: તેલંગાણાના વિવિધ જિલ્લાઓમાં અબોલ જીવો પ્રત્યેની ક્રૂરતાની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. રખડતા શ્વાનોના ત્રાસથી મુક્તિ અપાવવાના નામે ગ્રામ પંચાયતો દ્વારા સેંકડો નિર્દોષ શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

