થાઈલેન્ડમાં ફરી ક્રેન પડી, 2 લોકોના મોત, અગાઉ ટ્રેન દુર્ઘટનામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા હતા

📅 Published: January 15, 2026 | 📂 Category: Uncategorized


Thailand Construction Crane Collapse: થાઈલેન્ડમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. બુધવારે (14મી જાન્યુઆરી) એક પેસેન્જર ટ્રેન પર ક્રેન તૂટી પડતા 32 લોકોના કમકમાટીભર્યા મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ આજે (15મી જાન્યુઆરી) બેંગકોક નજીક એક એલિવેટેડ રોડ પર કન્સ્ટ્રક્શન ક્રેન તૂટી પડતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

રામા 2 રોડ પર ક્રેન તૂટી પડી

અહેવાલો અનુસાર, આજની દુર્ઘટના બેંગકોકના બહારના વિસ્તારમાં આવેલા સમુત સખોન પ્રાંતમાં રામા 2 રોડ એલિવેટેડ એક્સપ્રેસવે પર બની હતી. કામગીરી દરમિયાન વિશાળ કન્સ્ટ્રક્શન ક્રેન અચાનક તૂટી પડતા નીચેથી પસાર થઈ રહેલા બે વાહનો તેના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *