દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી

📅 Published: October 16, 2025 | 📂 Category: Uncategorized


Valsad Rain : રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે આજે ગુરુવારે (16 ઓક્ટોબર) વલસાડ, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજપોલી ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

વાપીમાં વીજળી પડતા 2ના મોત

દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના કરમખલ ગામે આકાશી વીજળી પડતા બે મહિલાઓના મોત થયા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *