ગાંધીનગરમાં ફરી ઝુંપડપટ્ટી ઉભી ન થાય તે માટે પણ ખાસ પગલાં
લેવાશે
પાટનગર યોજના વિભાગની ૨૦ ટીમો બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રાટકી ઃ જુના સેક્ટરોમાં આજે ઝુંબેશ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરોમાં છેલ્લા લાંબા સમયથી ફૂટી
નીકળેલા ગેરકાયદેસર ઝૂંપડાના દબાણો સામે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે.
નીકળેલા ગેરકાયદેસર ઝૂંપડાના દબાણો સામે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે.