દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


4 મિત્રો પ્રિન્સ ગાર્ડન હોટલમાં રોકાયા હતા : 3 મિત્રો રેસ્ટોરામાં ગયા અને વિનય વિરમગામીયા રૂમમાં એકલો હતો : હોટલ સ્ટાફના 3ને ઇજા

વાપી, : દમણના ડાભેલ ગામે આવેલી હોટલની એક રૂમમાં અચાનક આગ સળગી ઉઠી હતી. રૂમમાં હાજર રાજકોટના યુવાનનું ગુંગળામણથી મોત થયું હતું. જો કે ત્રણ મિત્રો રેસ્ટોરન્ટમાં જમવા જતા બચી ગયા હતા. આગ અંગે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક સહિત ચાર મિત્રો રાજકોટથી દમણ ફરવા આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *