દર વર્ષે કરોડોનો ખર્ચો છતાં ગુજરાતમાં 5 વર્ષમાં એઈડ્સથી 3600ના મોત, 1.04 લાખ દર્દી નોંધાયા

📅 Published: February 8, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : ગુજરાતમાં એચઆઇવી એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધીને 1.04 લાખ થઇ ગઇ છે. એઇડ્‌સના સૌથી વઘુ દર્દીઓની સંખ્યા ધરાવતા રાજ્યમાં ગુજરાત સાતમાં સ્થાને છે. છેલ્લા પાંચ વર્ષમાં એઇડ્‌સથી ગુજરાતમાં 3600 થી વઘુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2020-21 માં એઇડ્‌સના દર્દીઓની સંખ્યા 90541 હતી. આ પછી એઇડ્‌સના દર્દીઓની સંખ્યામાં તબક્કાવાર વધારો થતો ગયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *