દશરથ ગામે રોડ ક્રોસ કરતા ખેડૂતને બાઇકચાલકે ટક્કર મારતા મોત

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized

 વડોદરા,દશરથ ગામ પાસે રોડ ક્રોસ કરતા આધેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ૧૩ દિવસની સારવાર પછી ઇજાગ્રસ્તનું મોત થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દશરથ ગામ માતાજી ફળિયામાં રહેતા વિનુભાઇ મણીભાઇ સોલંકી (ઉં.વ.૫૩) ખેતી કામ કરે છે. ગત ૧૬ મી તારીખે સાંજે સાડા પાંચ  વાગ્યે માધવનગર ખાતે આવેલા તેમના ખેતરે  ગયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *