શહેરમાં વધતા જતા ડમ્પરોના ત્રાસથી રહીશો હેરાન
બાયડમાં મકાનનું ભાડું લઈને પરત આવી રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના બની ઃ ડમ્પર ચાલક ફરાર
ગાંધીનગર : દહેગામ શહેરમાં સાત ગરનાળા પાસે પૂરઝડપે આવતા ડમ્પરે બાઇકને
પાછળથી ટક્કર મારતા બાઇક પાછળ બેસેલા વૃદ્ધાનું ડમ્પરના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું
મોત નીપજ્યું હતું.
પાછળથી ટક્કર મારતા બાઇક પાછળ બેસેલા વૃદ્ધાનું ડમ્પરના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું
મોત નીપજ્યું હતું.