દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


Donald Trump On PM Modi Friendship And India-US Trade Deal : સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધિત કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને વેપાર કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને પોતાના શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યા હતા.

પીએમ મોદી માટે ઘણું સન્માન: ટ્રમ્પ

ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારા મનમાં ઘણું સન્માન છે. તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા મિત્ર છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *