દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

– રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પહોંચતા જ જીસ્ભ ત્રાટકી

– ટ્રકમાં પ્લાયબોર્ડની આડમાં સંતાડેલી 33,816 બોટલ સાથે ડ્રાઈવર પકડાયો : દારૂ ગેડિયા અને ઝેઝરી ગામના બુટલગરે મંગાવ્યો હતો

સુરેન્દ્રનગર : દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં આવેલો રૂ.૧.૫૦ કરોડનો વિદેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડયો છે. ટ્રકમાં પ્લાયબોર્ડની આડમાં સંતાડેલી ૩૩,૮૧૬ બોટલ સાથે ડ્રાઈવર પકડાયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *