દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમત-ગમત બંધ, ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Delhi pollution News : દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે અને હવે તે ‘શ્વાંસ રંધાઈ જાય તેવી’ બની રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહેવાને કારણે, દિલ્હી સરકારે શાળાઓમાં તમામ પ્રકારની રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ નિર્ણય 

આ આદેશ સુપ્રીમ કોર્ટની ટકોરના એક દિવસ બાદ આવ્યો છે, જેમાં કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દિલ્હીની શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ રોકવા માટે નિર્દેશો જારી કરવા પર વિચાર કરવા કહ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *