દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Delhi Pollution: દિલ્હીની હવા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. અમુક જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400થી વધુ એટલે કે, ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આવનારા અમુક દિવસો સુધી દિલ્હીમાં વાયુ ગુણવત્તા ખરાબ રહેવાની સંભાવના છે. ખરાબ હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને માસ્ક પહેરવું મજબૂરી બની ગઈ છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણની અસર ક્રિકેટની રમત પર પણ પડી રહી છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *