દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


બે વિદેશી નાગરિકોની ધરપકડ

નાઇજિરિયન નાગરિકો દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નાઇજિરિયન નાગરિકો દ્વારા સંચાલિત એક ઇન્ટરનેશનલ ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. 

આ કાર્યવાહીમાં પાંચ કરોડ રૂપિયાનું કોકેન અને એમડીએમએ જપ્ત કરવામાં આવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *