![]() |
| તસ્વીર સોશિયલ મીડિયા |
Delhi Airport Plane Accident : દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે સવારે એર ઇન્ડિયાનું એક વિમાન બેગેજ કન્ટેનર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. એરલાઇન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગાઢ ધુમ્મસના કારણે જ્યારે એરબસ A350 વિમાનને પાર્કિંગમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.

