દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્ણય

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


Delhi Pollution Level :  દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી વાયુ પ્રદૂષણના કારણે કરોડો લોકો હેરાન પરેશાન છે. AQIનું સ્તર સતત ખતરનાક સ્તર પર છે, ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર જતો રહે છે. એવામાં દિલ્હી સરકારે લોકોને પ્રદૂષણથી રાહત આપવા મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના સરકારી કાર્યાલયો તથા ખાનગી કંપનીઓમાં 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ આપવામાં આવ્યા છે. 

GRAP હેઠળ દિલ્હી સરકારે આજે આદેશ આપતાં જણાવ્યું છે કે, ઑફિસોમાં માત્ર 50 ટકા સ્ટાફને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *