દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Delhi Missing Persons Data : દેશની રાજધાની દિલ્હીમાં લોકોના ગુમ થવાનો સિલસિલો અત્યંત ડરામણી હદે વધી રહ્યો છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 27 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 807 લોકો લાપતા થયા છે, જેનો અર્થ એ થયો કે રાજધાનીમાં દરરોજ સરેરાશ 27 લોકો ગાયબ થઈ રહ્યા છે.

137 જેટલા માસૂમ બાળકો પણ ગુમ

ગુમ થયેલા લોકોમાં 137 જેટલા માસૂમ બાળકો પણ સામેલ છે, જેમનો અત્યાર સુધી કોઈ પત્તો મળ્યો નથી. જોકે દિલ્હી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 807 પૈકી 235 લોકોને ટ્રેસ કરવામાં સફળતા મળી છે, પરંતુ હજુ પણ 538 લોકોની શોધખોળ જારી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *