દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ, અલ-ફલાહ યુનિવર્સિટીના 200 ડોક્ટર-સ્ટાફ રડારમાં, લોકરોની તપાસ શરૂ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસની તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, યુનિવર્સિટી સાથે સંકળાયેલા 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે તપાસ એજન્સીઓના રડાર પર છે. આ સમગ્ર ઘટનામાં એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ એજન્સીઓએ યુનિવર્સિટીના સ્ટાફના લોકરની તપાસ પણ શરૂ કરી દીધી છે.

1,000થી વધુ લોકોની પૂછપરછ 

અહેવાલો અનુસાર, તપાસ એજન્સીઓ અલ-ફલાહ યુનિવર્સિટીના 200થી વધુ કર્મચારીઓ અને શિક્ષકો પર નજર રાખી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *