દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો, વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઇડ બોમ્બિંગના અઢળક વીડિયો

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં વિદેશી ષડયંત્રના પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્વારા વિદેશથી સુસાઇડ બોમ્બિંગના વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલના સભ્યો સાથે શેર કરવામાં આવી રહ્યા હતા.

વીડિયો દ્વારા બ્રેઈનવોશિંગ અને તાલીમ

અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા એક ડૉક્ટરની પૂછપરછ દરમિયાન સમગ્ર ષડયંત્રની પદ્ધતિનો ખુલાસો થયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *