દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરના મોત થયા છે. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામ દરમિયાન આ બનાવ બન્યો હતો. કુલ 5 શ્રમિક કામ કરતા હતા તેમાંથી 3નો આબાદ બચાવ થયો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત:5 શ્રમિક કામ કરતા હતા, 3નો બચાવ; પાદરાના સરસવણી ગામ પાસે એક્સિડન્ટ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
