દુકાન માલિકના ઘરેથી રોકડા 1 લાખ તથા સાડા સાત તોલા દાગીનાની ચોરી : નોકર પર શંકા

📅 Published: January 23, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરાના તરસાલી રોડ પર આનંદ બાગ સોસાયટીમાં રોહીત નીતિનભાઈ ગુંડેચા ઈલેક્ટ્રીક વસ્તુઓનો વેપાર કરે છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર જ તેમની દુકાન છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 13મી તારીખે અને ફેમિલી સાથે કરવા ગયા હતા. અમે રસ્તામાં હતા કે દરમિયાન જરૂર લગાવેલા કેમેરાનું રેકોર્ડિંગ મોબાઇલમાં જોતા જણાઈ આવ્યું હતું કે અમારી દુકાનમાં કામ કરતો ગૌરાંગ બાબુભાઈ દલાલ (રહે-શરદનગર તરસાલી) અમારા મકાનના પહેલા માળે બેડરૂમમાં ગયો હતો અને તિજોરીનું લોક ખોલી અંદર રહેલો સામાન ચેક કરતો હતો.

ત્યારબાદ સાંજે 04:00 વાગે ફરીથી તે અમારા બેડરૂમમાં ગયો હતો જેથી અમે રસ્તામાંથી જ પરત આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *