દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized

Lady Hervey claims Jeffrey Epstein Alive

Lady Hervey claims Jeffrey Epstein Alive: જેફરી એપસ્ટિન કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સ ગર્લફ્રેન્ડ લેડી વિક્ટોરિયા હર્વીએ દાવો કર્યો છે કે કુખ્યાત ફાયનાન્સર જેફરી એપસ્ટિન ખરેખર મર્યો નથી, પરંતુ તે જેલમાંથી ભાગીને ઈઝરાયલમાં છુપાયો છે.

લેડી હર્વીના જણાવ્યા અનુસાર, એપસ્ટિને જેલમાંથી ભાગીને બીજા દેશમાં શરણ લેવા માટે એક મોટું અને ગુપ્ત પ્લાનિંગ કર્યું હતું અને તેને સફળતાપૂર્વક અંજામ પણ આપ્યો હતો. આત્મહત્યાની વાત પર અવિશ્વાસ વ્યક્ત કરતાં લેડી હર્વીએ કહ્યું કે, મને ખાતરી છે કે એપસ્ટિન હજુ પણ જીવિત છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *