
PM Modi’s 3 Big Proposals at G20: G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. 21થી 23 નવેમ્બર સુધી જોહાનિસબર્ગમાં આ સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં ત્રણ મોટા પ્રસ્તાવ મૂક્યા છે.
