દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Vadodara Fraud Case : વડોદરામાં વાઘોડિયા તાલુકાના અલવા ગામે રહેતો વિનોદ બળવંતભાઈ પઢીયાર વાઘોડિયા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગયા મહિને હું ફેસબુક જોતો હતો. તે દરમિયાન મારા મોબાઇલમાં એક ફોટા પર ક્લિક કર્યું હતું.

ત્યારબાદ મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશન મારફતે કોલ આવ્યો હતો અને અજાણ્યા વ્યક્તિઓ વાત કરી જણાવ્યું હતું કે હું ઝમઝમ ઇલેક્ટ્રોનિક(બડે ભાઈ છોટે ભાઈ) દુબઈથી છોટે ભાઈ બોલું છું અને તમને ઇનામ લાગ્યું છે. ઇનામમાં બે આઈફોન તથા સોનાની બુટી, કડીઓ, ડોક્યુ અને પાંચ લાખ રોકડા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *