દુબઈથી પકડાયેલ અનિલ પાંડ્યાને વડોદરા લવાશે, ગુજરાત-રાજસ્થાનમાં કુખ્યાત ગેંગસ્ટર સામે 50થી વધુ ગુના દાખલ

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Bootlegger Anil Pandya: ગુજરાત અને રાજસ્થાન પોલીસ માટે માથાનો દુ:ખાવો બનેલા કુખ્યાત ગેંગસ્ટર અને હિસ્ટ્રીશીટર અનિલ ઉર્ફે પાંડ્યા જાટની આખરે દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ ભાગી ગયેલા આ ગેંગસ્ટરને હવે પ્રત્યાર્પણ વિધિ દ્વારા ગુજરાત લાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેને વડોદરાના કરજણ દારૂ કેસ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં તપાસ કરાશે. 

અનિલ પાંડ્યાની SMC કોન્સ્ટેબલ સાથેની સાંઠગાંઠે હતી

મળતી માહિતી અનુસાર, આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલ સાજણ આહીર સાથે ગેંગસ્ટર અનિલ પાંડ્યાની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *