દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટએટેકથી મોત

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Devbhumi Dwarka News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે સામે આવી છે. અહીં એક પ્રસંગમાં દાંડિયારાસ રમી રહેલી 16 વર્ષની તરુણીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

ખુશીનો અવસર માતમમાં ફેરવાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતી 16 વર્ષીય સંધ્યા અરવિંદભાઇ ડાભી સોમવારે ખંભાળિયાના મોવાણ ગામે રહેતા તેના પિતાના મામાના ઘરે એક શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *