
Indian Army Renames 246 Place : ભારતીય સેનાએ ગુલામીની નિશાની મુક્ત કરતો અને ભારતીય વીરોને સન્માન આપતો એક મોટો નિર્ણય લીધો છે. સદીઓથી બ્રિટિશ ગુલામીની યાદ અપાવતા અંગ્રેજી નામોને હવે હંમેશા માટે હટાવી લેવામાં આવ્યા છે. સેનાએ દેશભરમાં પોતાના પ્રતિષ્ઠાનો, કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારો અને સૈન્ય સ્ટેશનોમાં 246 રસ્તાઓ, બિલ્ડિંગો અને અન્ય સુવિધાઓના નામ બદલી નાખ્યા છે.
અંગ્રેજી નામે હટાવી 246 સ્થળોને વીરોના નામ અપાયા
ભારતીય સેનાએ જે સ્થળોના નામો બદલ્યા છે, તેઓના અગાઉ નામ અંગ્રેજી અધિકારી કે વાયસરાયના નામે હતા.
