દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ?

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized

OLA-UBER Strike : એપ-આધારિત કેબ અને ડિલિવરી સેવાઓના લાખો ડ્રાઇવરોએ આજે 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જેના કારણે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં ઓલા-ઉબરના પૈડાં થંભી ગયા છે. શોષણ અને આવકની અસુરક્ષાના વિરોધમાં આયોજિત આ હડતાળને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેમ ગુસ્સે છે કેબ ડ્રાઈવરો?

તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) ના નેતૃત્વમાં થઈ રહેલી આ હડતાળનું મુખ્ય કારણ સરકારની નવી ગાઈડલાઈન્સનો બિનઅસરકારક અમલ છે. ડ્રાઈવરોનું કહેવું છે કે કંપનીઓ એકતરફી રીતે ભાડું નક્કી કરીને તગડો નફો કમાઈ રહી છે, જ્યારે લાખો કામદારો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *