દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


એલસીબીએ એક આરોપીને ઝડપી લઇ અન્યને ઝડપી લેવાના તપાસ તેજ કરી

ગેરકાયદે અન્યના બેન્ક ખાતાનો ઉપયોગ કરનારાઓ સામે એ-બી ડિવિઝન પોલીસ મથકે ૬ ફરિયાદ નોંધાવાઇ

ભુજ: દેશભરમાં સાયબર ફ્રોડ કરનારા ચીટરો દ્વારા ઓનલાઇન ઠગાઇ કરી રૂપિયા બેંક મારફતે મેળવી લેતા હોઇ છે. હાલમાં જ સાયર સેલ એલસીબીની તપાસમાં આવા ઠગાઇના ૧.૦૫ અબજ રૂપિયા બેન્કમાં ખાતામાં કમિશન મેળવીને ચીટરોને ટ્રાન્સફર કરી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે અંગે પોલીસે બેન્કના કર્મચારી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને એક આરોપીની અટકાયત કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *