ધોળકામાં બર્થ-ડે પાર્ટીની આડમાં ચાલતી 'દારૂની મહેફિલ' પર પોલીસ ત્રાટકી: 10 નબીરાઓ ઝડપાયા

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Dholka Police Raid on liquor party: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની મહેફિલો ઝડપાતી હોય છે. આવો જ એક બનાવ ધોળકામાં સામે આવ્યો છે, જ્યાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. ધોળકા ડિવિઝનના ડીવાયએસપીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવતા કુલ 10 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

જન્મદિવસની ઉજવણીમાં જામ્યો હતો દારૂનો દોર 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલકા ગામના સામતસિંહ છત્રસિંહ બારડનો જન્મદિવસ હોવાથી ધોળકાના ડડુસર રોડ પર આવેલા કાસમભાઈ અબ્દુલગફુર રાધનપુરીના ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *