ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટના CCTVમાં કેદ

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Auto-rickshaw Flips In Padra Road, Vadodara : વડોદરા-પાદરા રોડ પર પૂરપાટ ઝડપે જતી રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રિક્ષા પલટી ખાઈ જતા સ્થાનિકો ઘટનાસ્થળે આવીને બચાવ કામગીરી કરી હતી. આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા 3-4 મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *