નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized


Narmada News: નર્મદા જિલ્લાના મોજે-ચીકદા ગામે સોલાર પેનલ લગાવવા માટે ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષીય બાળકી પ્રિયંકા ચૌહાણ અકસ્માતે પડી ગઈ હતી. જો કે, સરકારી તંત્ર અને સ્થાનિક લોકોની સમયસર મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાળકીને સુરક્ષિત રીતે બચાવી લેવાઈ હતી.

તંત્ર અને ગ્રામજનોએ વચાવની કામગીરી કરી

આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકીને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને સાથે જ સરકારી તંત્રને જાણ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *