નવા CJI સૂર્યકાંતનો શપથ સમારોહ ઐતિહાસિક રહેશે, બ્રાઝીલ સહિત 7 દેશોના જજો હાજર રહેશે

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized


CJI Oath Ceremony: ભારતીય ન્યાયતંત્રનો ઈતિહાસ સોમવારે (24મી નવેમ્બર)ના રોજ એક અભૂતપૂર્વ અને રાજદ્વારી રીતે મહત્ત્વપૂર્ણ ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હાજરી આપશે. ‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી ન્યાયિક પ્રતિનિધિઓ હાજર રહે તેવો આ પ્રથમ પ્રસંગ છે.

ન્યાયાધીશ સૂર્યકાંત બનશે 53માં CJI

લાંબી અને પ્રતિષ્ઠિત ન્યાયિક કારકિર્દી પછી ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *