નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Gratuity Now Available After Just 1 Year of Service : આજથી ભારત દેશમાં લેબર એક્ટમાં મોટા ફેરબદલ લાગુ કરવામાં આવ્યા છે. હવેથી દેશમાં 29ના બદલે 4 જ લેબર કોડ રહેશે. જેમાં શ્રમિકો, ગિગ વર્કર્સ, પ્રવાસી શ્રમિકો, મહિલાઓ સહિતના નોકરિયાતો તથા શ્રમિકોને વેતન, સામાજિક સુરક્ષા તથા સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી મળશે. નવા કાયદામાં ગ્રેચ્યુટી અંગે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. હવેથી માત્ર એક વર્ષની નોકરી પર પણ ગ્રેચ્યુટીનો લાભ મળશે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *