
દહેગામ તાલુકાના વડવાસા ગામમાં
રસ્તા ઉપર મૂકેલું ટ્રેક્ટર હટાવવાનું કહેતા ગામના બે શખ્સો ઉશ્કેરાઈ ગયા ઃ પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વડવાસા ગામે ઘર આંગણે
રસ્તા વચ્ચે ટ્રેક્ટર મુકવા જેવી સામાન્ય બાબતે ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય અને
તેમના પતિ સાથે ગાળાગાળી કરી,
