પગારની સિસ્ટમ બદલાતા આશા વર્કરોનો પગાર મોડો થતો ઉતરાયણનો તહેવાર બગડ્યો

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : લોકોના ઉથયાન માટે કામ કરતા આશા વર્કરોના પગાર આ વખતે ઘણા મોડા થયા છે. તેઓના ઇનસેટિવના થતાં ચુકવવામાં થયેલા ફેરફારના કારણે તેઓના પગાર મોડા થયા હોવાનું જાણવા મળ્યું છે. 

ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર મળી રહે તેમજ સરકારી યોજનાઓને સાંકળીને આશા વર્કરો કામ કરતી હોય છે. જેમાં આ વખતે અગાઉ આશા વર્કરોને નેશનલ હેલ્થ મિશનના એકાઉન્ટમાંથી સીધા પગાર ચૂકવવામાં આવતા હતા. પરંતુ તાજેતરમાં નાણાં ચૂકવવાની સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *