પતિ જે. ડી. વેન્સ સાથે અણબનાવની અટકળો મુદ્દે ઉષાનો જવાબ, કહ્યું- 'ત્રણ બાળકોની મા છું, વાસણ ધોઉં ત્યારે…'

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


Usha Vance React On Rumor Of Tension In Her Marriage: અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સના પત્ની ઉષા વેન્સ એક તસવીરને લઈને ચર્ચામાં છે. તેમની વેડિંગ રિંગ વગરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી અને તેના પછી પતિ જે ડી વેન્સ સાથે અણબનાવની અટકળોનું બજાર ગરમાયું. હવે આ અટકળો પર ઉષા વેન્સે રમૂજ પ્રતિક્રિયા આપી છે. 

વાસ્તવમાં 19 નવેમ્બરના રોજ ઉષા વેન્સ યુએસ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે નોર્થ કેરોલિનામાં સ્થિત કેમ્પ લેજ્યુનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમના ક્લોઝ-અપ શૉટ લેવામાં આવ્યા હતા, જેમાં તેમની આંગળીમાં વેડિંગ રિંગ નહોતી દેખાઈ રહી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *