
– નેસવડ ગામ નો યુવાન આઠ દિવસ પહેલા ગુમ થયો હતો
– ફાયર બ્રિગેડે. મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગર : મહુવાના નેસવડ ગામે રહેતા ૨૩ વર્ષીય યુવાન છેલ્લા આઠ દિવસથી ગુમ થયો હતો દરમિયાનમાં આજે નેસવડ ગામના પાણી ભરેલી ખાણમાંથી યુવાનનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવતા ચાર મચી જવા પામી હતી.
મહુવાના નેસવડ ગામે રહેતા મહેશભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.
