પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized

 વડોદરા,વડોદરાની પરિણીતા સાથે વાત કરતા સુરતના ફાઇનાન્સરે વડોદરા આવી  પરિણીતાના પતિને ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

 ૩૯ વર્ષની પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ ડ્રાઇવિંગ કરે છે. ચાર વર્ષ અગાઉ હું ઘરેથી ૧૦  હજારથી ૧ લાખ સુધીની લોન અપાવવાનું કામ કરતી હતી. વર્ષ – ૨૦૨૧ માં લોનના કામથી મારે ફાઇનાન્સનું કામ કરતા સંજય મનુભાઇ પાનસુરીયા (રહે. સગુન ફ્લેટ, બાપા સીતારામ ચોક, કામરેજ, સુરત) નો  સંપર્ક થયો હતો. ત્યારબાદ અમે કામ માટે અવારનવાર મળતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *