વડોદરા, કુંવારા યુવક અને તેની પરિણીત પ્રેમિકાએ ૧૨ દિવસ પહેલા એકસાથે ઝેરી દવા પી લેતા મહિલાનું મોત થયું હતું. જ્યારે યુવકનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૩૧ વર્ષની મહિલાને પતિ સાથે અણબનાવ થતા છેલ્લા પાંચ વર્ષથી તે પિયરમાં રહેતી હતી. વિશાલ માછી, ઉં.વ.
