પૈસા અને રાજનીતિ પર અબજોપતિઓનો કબ્જો, ઓક્સફેમનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized

Oxfam Report | માનવાધિકાર જૂથ ઓક્સફેમ ઇન્ટરનેશનલના નવા રિપોર્ટે વિશ્વમાં વધતી આર્થિક અને રાજકીય અસમાનતાની ભયાવહ તસવીર રજૂ કરી છે. ‘રેઝિસ્ટિંગ ધ રૂલ ઓફ ધ રિચ’ નામના આ રિપોર્ટ અનુસાર, દુનિયામાં પહેલીવાર અબજોપતિઓની સંખ્યા 3000ને પાર કરી ગઈ છે, જ્યારે ઈલોન મસ્ક વિશ્વના પ્રથમ એવા વ્યક્તિ બન્યા છે જેમની વ્યક્તિગત સંપત્તિ અડધા ટ્રિલિયન ડોલર (500 અબજ ડોલર)ને વટાવી ગઈ છે. આ સ્થિતિ ત્યારે છે, જ્યારે વિશ્વમાં દર 4માંથી 1 વ્યક્તિ પાસે ખાવા માટે પૂરતું ભોજન પણ નથી.

સંપત્તિમાં 81%નો ઉછાળો, ગરીબી 26 વાર ખતમ થઈ શકે

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ 2025 અબજોપતિઓ માટે અત્યાર સુધીનું સૌથી સફળ વર્ષ રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *