ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો સક્રિય : રૂ. 20,000 કરોડની ખરીદી

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : વર્ષની શરૂઆતમાં ભારે વેચાણ બાદ ભારતીય ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના રોકાણમાં સ્થિરતાના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. જાન્યુઆરીમાં આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ (આશરે ૪ બિલિયન ડોલર) ના ચોખ્ખા વેચાણ બાદ, વિદેશી રોકાણકારો ચોખ્ખા ખરીદદારો બન્યા છે. તેમણે આશરે રૂ. ૨૦,૦૦૦ કરોડની ખરીદી કરી છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *