બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રવિવારે રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાત સહિત છ રાજ્યોને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ઐતિહાસિક જાહેરાત કરતા કહ્યું છે કે, પર્યાવરણ બચાવવા માટે ‘ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર’ (DFC) બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સુરતને છેક પશ્ચિમ બંગાળના ડંકુની શહેર સાથે જોડવામાં આવશે, જેનાથી અનેક ઉદ્યોગોનો રાહત થશે.

કોરિડોરથી પર્યાવરણ સહિત ઉદ્યોગોને ફાયદો

નાણામંત્રીએ બજેટ ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર માલસામાનની હેરફેર થઈ શકે, તે હેતુથી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *