બરવાળાના ખાંભડા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 16,820 વિદેશી દારૂની બોટલ ઝડપી

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

– ખાંભડા ગામે એસએમસીનો દરોડો, બરવાળા પોલીસ ઉંઘતી ઝડપાઈ

– ખુલ્લી જગ્યામાં દારૂ કટિંગ થઈ રહ્યો હતો, એસએમસીને હાથતાળી આપી બુટલેગર ફરાર

બરવાળા : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂ.એક કરોડથી વધારેની કિંમતની વિદેશી દારૂની કુલ ૧૬ હજાર કરતા વધારે બોટલ ઝડપી લીધી છે. જ્યારે રેઈડ દરમિયાન એસએમસીના અધિકારીઓને થાપ આપી બુટલેગરો નાસી છૂટયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *