
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનેલી ઘટના
આરોપી મહેશ જેઠવા માળિયા હાટીનાના ખોરાસા ગામનો વતની, પોલીસે સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી
રાજકોટ: રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આજે સરાજાહેર નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.૪૩)ની આરોપી મહેશ દિનેશ જેઠવા (રહે. ખોરાસા ગામ, તા.
