બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Bangladesh Elections Tarique Rehman Victory : બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યાં છે. જેમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવું અને જમાત-એ-ઇસ્લામીનું બહુમતીથી દૂર રહેવું એ દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. અવામી લીગની ગેરહાજરીમાં આ ચૂંટણી સંપૂર્ણપણે નવી રાજકીય વ્યવસ્થા લઈને આવી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન નવા વડાપ્રધાન બનશે.

વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geo-political) અને આર્થિક પરિસ્થિતિઓને જોતા, આ પરિણામ ભારત માટે પ્રતિકૂળ હોવાને બદલે સંતુલિત તકો પૂરી પાડનારું માનવામાં આવી રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *