બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન નિશ્ચિત

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized

Bangladesh Election Results 2026 :  બાંગ્લાદેશમાં વર્ષ 2024ના લોહિયાળ સત્તાપલટા અને વિદ્યાર્થી આંદોલન બાદ યોજાયેલી પ્રથમ ઐતિહાસિક સામાન્ય ચૂંટણીમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. 12 ફેબ્રુઆરીએ થયેલા મતદાન બાદ આજે શુક્રવારે જાહેર થઈ રહેલા વલણો અને અનૌપચારિક પરિણામોમાં ‘બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી’ (BNP) એ સ્પષ્ટ બહુમતી તરફ દોટ મૂકી છે.

વલણોમાં BNPની ડબલ સેન્ચુરી 

બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) એ 13મી સંસદીય ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા અનૌપચારિક પરિણામોમાં 200 બેઠકનો આંકડો પાર કરી લીધો છે. જોકે જમાત એ ઈસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ખાતામાં ફક્ત 68 જ બેઠક આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *