
– બાંગ્લાદેશમાં પાકિસ્તાનના મનસુબા નાકામ
– અત્યારે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તાકાતો સક્રિય છે : ભારતને આશા છે કે, નવી સરકાર સાથે પરિસ્થિતિ બદલાશે : તેથી ભારતે BNP ને ગ્રીન સિગ્નલ આપ્યું છે
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચૂંટણી પરિણામો આવી ગયા છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બનશે. તે નિશ્ચિત છે.
