બાંગ્લાદેશમાં લઘુમતી પર હિંસા: બે દિવસમાં બે હિન્દુઓની હત્યાથી ફફડાટ, આરોપીઓની ધરપકડ

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


Bangladesh Hindu violence : બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા બે દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં બે હિન્દુ વ્યક્તિઓની હત્યાના કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક લઘુમતીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે.

હોટલ માલિકની ઢોરમાર મારીને હત્યા

તાજો મામલો શનિવારે સવારે આશરે 11 વાગ્યે ગાઝીપુર જિલ્લાના કાલિગંજ વિસ્તારમાં બન્યો હતો. અહીં એક હિન્દુ હોટલ માલિક લિટન ચંદ્ર ઘોષ (ઉંમર 60 વર્ષ) ની નિર્મમ હત્યા કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *