
– પ્રચંડ રાજકીય ભૂકંપ આવતાં પૂર્વે કુદરતની ચેતવણી
– સવારે 10.10 મિનિટ માત્ર થોડી જ સેંકડો સુધી આ ભૂકંપ આવ્યો હતો પરંતુ કોલકતામાં પણ પંખા, લાઈટો, ફર્નિચર તેમાં સોફા પણ હલી ઉઠયા
કોલકત્તા : આજે શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ૫.૭નો ધરતીકંપ થયો હતો તેથી સમગ્ર ઢાકા શહેર તથા બાંગ્લાદેશનાં અન્ય શહેરો રંગપુર અને ઐમાનસિંઘ જેવાં શહેરો પણ ધ્રૂજી ઉઠયાં હતાં.
