બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફરજિયાત

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Indian Railway New ID Rule: લવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે બાંગ્લાદેશ અને નેપાળ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ટ્રેનમાં નામ જણાવવામાં આવતાં અથવા તો સીટ નંબર કહેવામાં આવતાં પુષ્ટિ થઈ જતી હતી. જોકે હવે જે નામની સીટ હશે એનું ID ચેક કરવામાં આવશે. જો એક કરતાં વધુ વ્યક્તિ હોય તો કોઈ પણ એક વ્યક્તિની ID હોવી જરૂરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *